એક્કેય ગાંડાને કોરોનો થયો?
બેફામ, માસ્ક પહેર્યા વગર ફરે છે.
સેનેટાઈઝર તો શું સ્નાન પણ નથી કરતાં.
આખા ગામમાં રખડે, જે એરિયા શીલ થયેલા હોય ત્યાંય એ પહોંચી જાય પણ એને કાંઈ થાય..

આ તો કાલે જ એકને જોયો એટલે વિચાર આવ્યો... બધું મેન્ટલ હેલ્થ ઉપર છે

Gujarati Motivational by Shailesh Jani : 111436844

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now