જુદા જુદા રંગોથી ભરેલી છે આ જિંદગી
આ એકમાત્ર મન તેને સંભાળી રહ્યું છે
કંટાળીને ચલાવી રહ્યું છે તે આ જિંદગીને
લાગે છે તેને જિંદગી જીવીને જીવતા શીખવું પડશે...
DJC✌️😇

#માત્ર

Gujarati Whatsapp-Status by DJC : 111436793

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now