#માત્ર
માત્ર તારો સાથ જોય છે.
સંગાથ નહિ હોય તો
પણ ચાલશે.

"મન"
૧૬/૫/૨૦૨૦

Gujarati Shayri by મુકેશ રાઠોડ : 111436658
મુકેશ રાઠોડ 7 year ago

સાથ તો દૂર રહી જે પણ દાઈ શકાય. પણ સંગાથ તો સાથે જ રહેવું પડે. સાથે રહે અને સંગાથ કહેવાય

Anil Bhatt 7 year ago

સાથ અને સંગાથ માં શું ફરક છે તે સમજાવશો?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now