Prem_222:

તમે માત્ર તારા પ્રેમ માટે બધું છોડવા તૈયાર થઈ ગયા,
ને અમે માત્ર નિજી સ્વાર્થ માટે પવિત્ર પ્રેમ ભૂલી ગયા,
કોને ખબર હતી કે આટલી ભૂલ ની સજા કેવી હસે,
એટલે જ તો બધાને પવિત્ર પ્રેમનું ગ્યાન આપતા થઇ ગયા.

રાધે રાધે...

#માત્ર

Gujarati Shayri by Prem_222 : 111436575

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now