Gujarati Quote in Shayri by Avani

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કરી લો સંધીઓ બધું ભુલાવી દઈ ને....
આ જીવન પ્રેમ કરવા ને પાત્ર છે....
નવાઈ પમાડશે આંખો અચાનક મીંચાઈ જઈ ને....
ત્યારે કેમ સમજશો કે વાર આટલી જ માત્ર છે....
#માત્ર

Gujarati Shayri by Avani : 111436312
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now