મારા માટે ખાસ છે તુ જ માત્ર
મારા શ્વાસ પણ છે તું જ માત્ર

મારી હિંમત છે તું જ માત્ર
મારી કિસમત પણ છે તું જ માત્ર

મારી પસંદ છે તું જ માત્ર
મારો આનંદ પણ છે તું જ માત્ર

મારી સવાર છે તું જ માત્ર
મારી સાંજ પણ છે તું જ માત્ર

મારી ખામોશી છે તું જ માત્ર
મારો શોર પણ છે તું જ માત્ર

મારી પાસે છે તું જ માત્ર
મારી દૂર પણ છે તું જ માત્ર

કોઈ તને આવું લાડ નહીં કરાવે
એ છે રજનેશ અને રજનેશ માત્ર

GY
#માત્ર

Gujarati Poem by Rajnesh Rathod : 111436156

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now