માત્ર તેમના હા કહેવાની જ રાહ હતી.
શું કહું એ દિલથી તો અમારી ચાહ હતી.
વિરહ જેવું હતું તો મળ્યા હતા શાને,
મિલન માત્ર આપણી જિંદગી રાહ હતી.


#માત્ર

Gujarati Poem by Anil Bhatt : 111436112

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now