તમે અંધારા માં પણ કંઈ ખોટુ કામ કયુઁ હશે અે એક દિવસ બહાર આવશે ,આવશે,ને આવશે જ અે સિદ્ધાંત છે પૃથ્વી પર જેમ છાશ વલોવાય અેટલે દેખાતુ ના હોય પણ માખણ બહાર આવે જ અેમ પૃથ્વી ગોળ ફરે છે બધુ વલોવાય છે બહાર આવશે જ....

Gujarati Blog by Tusharmodh : 111436048

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now