રકજક હંમેશા એવા જ વ્યક્તિઓ સાથે કરો,કે જેમનાં દિલ દિમાગ માં જીવન માં કંઇક ને કંઇક સિદ્ધ કરવાનો હેતુ તરબળે છે. કહેવાનો મતલબ એ જ કે યોગ્ય વ્યક્તિ સાથે, યોગ્ય સમય પર,યોગ્ય બાબત પર કરેલી રક જક આગળ જતાં સમયાંતરે એક ના એક દિવસ જરૂર રંગ લાવે છે.
🙏🙏🙏🙏🙏🙏
કેશર કુંજ