વિતેલી પલ યાદ આવતા રડવું પડે છે
જે અમૂલ્ય હોય તેને જ ખોવું પડે છે
વાસ્તવિકતા અને કલ્પના ભલે વિરુદ્ધ હોય
તોય સાકાર કરવા માટે સપનું તો જોવું પડે છે.
@તુષાર

Gujarati Blog by Tusharmodh : 111435955
Kaamini 7 year ago

👏👏👏👏👏👏👏👏👏👏jordaaaaaar

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now