આરંભ થી અજાણ છું ને અંત થી છું બેખબર,
અઘ્ધ વચાળે હું ઊભો છું
હું સફર થી બેખબર.
દરિયો મને ગમતો રહ્યો છે આદિ કાલ થી,
નાવ માં છું મઝધાર માં હું છું સફરથી બેખબર.
Praful

Gujarati Poem by Praful Joshi : 111435923

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now