સમય માંગતા નિરાશા મળે છે ,
આમ પણ કોઈને સમય પહેલા ક્યાં કંઈ મળે છે....

મન ભરીને મળી લેવું છે તમનેે ,
પછી મને કે તમને અહીંયા સમય જ ક્યાં મળે છે...

- રાજહર્ષ

Gujarati Shayri by RRS : 111435885

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now