Gujarati Quote in Poem by Nirali Patel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

'કલ્પના'

માત્ર એક કલ્પના,
એ ક્ષણ પુષ્પ બની મહેકે છે.

નયન સમક્ષ પામતા,
નિ:શબ્દ બની રહે છે.

બંધ નયને નિહાળતા,
વાચામાં ખીલી ઊઠે છે.

ઝાંઝવાના નીર સમ,
મૃગ બનાવીને પજવે છે.

પણ આ પજવણી,
જીવનને વસંત બનાવી દે છે.

- નીર.

Gujarati Poem by Nirali Patel : 111435828
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now