ચહેરો તો એનો એ જ રહે છે સતત અને
દપઁણમાં રોજ જોઉ છું બદલાતો જાંઉ છુ.
નીકળી નથી શકાતુ કોઇ રીતે બહાર કે
ખાલી હવાની ભીતથી ટકરાતો જાઉ છુ...
#ચહેરો

Gujarati Questions by Riwera : 111435774

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now