મારી કલમ "અંતર્મુખી" બની ને રૂઠે તો??
મારી લાગણીને સજાવવા માટે શબ્દો નો શણગાર ખૂટે!
અનરાધાર વહેતી વેદનાનો સાગર પણ પૂછે,
કે, "હું છાલકાઉ તોય કેમ તારી કલમ ના ઉપડે !!!"
✍️priyanka gorasiya

Gujarati Blog by Dr Priya Gorasiya : 111435695

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now