કલમ જો અંતર્મુખી બની જાય તો??? શબ્દો મૂંગા થઇ જાય, લાગણીઓ અનાથ રહી જાય, ઈચ્છા નું સરોવર સુકાય જાય, અને પ્રેમ નો મહાસાગર તો કિનારે જ રહી જાય!! dr. priyanka vijay gorasiya

Gujarati Blog by Dr Priya Gorasiya : 111435664

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now