મારુ અસ્તિત્વ છે તારી કુદરતની કળી,
સો વરસ પોષી મને તે લાડથી ભગવાન.
એક સદી હજી બીજા પાપો કરી જોઈ લઉં,
કોણ બે માંથી વધે મુજ દોષ કે તારી દયા?...
હેત

Gujarati Thought by Het Bhatt Mahek : 111435650

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now