હે માનવ!એટલો પણ અંતર્મુખી ના બની જા!
કે, લાગણીઓ અંદરોઅંદર અથડાઈ ને તૂટી જાય!
સપનાઓ ઉગતા પહેલા જ દટાઈ જાય !!
"ખુદ ની દોસ્તી કરી ને, પછી બહાર આવી જા, ત્યારે જ થશે તારાં જીવન નો સાચો સૂર્યોદય !!!"

✍️dr. priyanka gorasiya

Gujarati Blog by Dr Priya Gorasiya : 111435601

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now