#અંતર્મુખ
જાત ને દુનિયાથી વેગળી કરી,
ભીડમાં પણ મને એકલી કરી,
એકાંત માં પણ અમે મહેફિલ કરી,
અંતર્મુખી બની ને ખુદ ની દોસ્તી જો કરી !!!!

Gujarati Blog by Dr Priya Gorasiya : 111435455

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now