અંતર્મુખ થઈ રાત્રી પસાર કરી!
પાંપણો ભીંસી આંશુ રોકીયા,
બેશુદ્ધ થયા નયન પાંપણો ના
દબાણ જીલી. હવે બહિર્મુખ થઈ
હૈયું ઠાલવીયે હર્ષદ. આઝાદ નયન
અંતર્મુખ પાંપણ ને હર્ષ થી નિહારીએ.
#અંતર્મુખ

Gujarati Shayri by Harshadbhai Narandas Thakkar : 111435364

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now