શાંત મન અંતર્મુખી થયાનું ગુમાન છે,
ઠહેરાવ પ્રવાહનો ને સરોવરનુ ઉંડાણ છે.
થયા છે વમળ પથ્થરનાં શબ્દોથી,
ખલેલ કરતો જમાનો બેઈમાન છે.
#અંતર્મુખ

Gujarati Blog by Krunalmore : 111435346

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now