" અંતર્મુખી... "

હા મે સૌની સંભાળ રાખી ને, થોડી ખુદનીય સંભાળ ચાહી;
હા હું અંતર્મુખી...

હા મે સૌને પ્રેમ વહેચ્યોં ને, થોડો પ્રેમ ખુદને માટે ચાહ્યો ;
હા હું અંતર્મુખી...

- યોગેશ બી. ઠક્કર 😊
#અંતર્મુખ

Gujarati Poem by Yogesh DB Thakkar : 111435290
Yogesh DB Thakkar 7 year ago

Thank you so much to all for your likes and love😊😊

Yogesh DB Thakkar 7 year ago

Thank you so much senta bhai 😊😊

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now