#અંતર્મુખ

ના બાંધી શકાય, કોઈ ધારણા માં પ્રેમ,
બેહદ છે હદ ની દુનિયા માં, અનંત પ્રેમ;

જરાક અંતર્મુખી સ્વભાવે, અનુભૂતિ,
શાશ્વત આનંદમય, ચૈતન્યમય છે પ્રેમ;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111435288

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now