એકાંતમાં રહેવું મને સારું લાગે છે,
પોતાની સાથે વાત કરવી મને સારી લાગે છે.
જયાં નથી કોઇ છળ કે નથી કોઇ કપટ,
ત્યાં રહેવું મને સારું લાગે છે.

Gujarati Blog by Punita : 111435260

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now