હું અંતર્મુખ અભિવ્યક્તિ છું, ને લાગણીઓનું ઘોડાપૂર છે,
રસ્તો તું, જરાક આપજે, હવે દરીયો થઇ ને આવું છું
સમજાય તને, કદાચ મારી લાગણીઓનો ભાવાવેશ, તો સારૂ,
કે શબ્દો મુખમાં અટકી પડે છે, ને દિલ અંદર રડી પડે છે !!
✍️ અલય
💕ALAYSWORK@YAHOO.COM💕
તારીખ ૧૫ મે ૨૦૨૦
#અંતર્મુખ