કેટલું અજીબ છે ને..
તું ના હોવા છતાં..
અંતર્મુખી બની ને તારી સાથે જીવવાનું..
તારી યાદ થી સવાર ને..રાત્રી નો અંત પણ ત્યાં જ..
રહે છે હરપળ માં તું..
તમે સી ખબર કોઈ થી વાત કરું ના કરું..
મારુ હૃદય હમેશા..તારી સાથે વાતો કરતું રહે છે...

#અંતર્મુખ

Gujarati Whatsapp-Status by Urmi Chauhan : 111435141

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now