જયારે જ્યારે હુ આવો થવાની કોશિષ કરૂ છું.
ત્યારે ત્યારે હુ ત્યાં જઇને પાછો ફરું છુ.
સંસ્મરણો મને જપવા દેતા નથી.
વિસ્મરણો મને ખપવા દેતા નથી.
ચહુ છુ અહર્નિશ એના વિચાર
ચહુ છુ છોડી ને જગ વ્યવહાર
બની શકું જો અંતર્મુખી.
બરાબર વાંચ્યુ તમે અને એજ ચહુ છુ હુ બનવા અંતર્મુખી
કેમકે
જો હુ અંતર્મુખ થઇ જઇશ તો કશુ કહી નહી શકુ મારી ઉર્મિઓ મારા અહેસાસ !
આ બધુ સમજી શકશે એ બધા જે રાખતા સ હશે મને નજર મા.
બનવા ચહુ અંતર્મુખી એમા લાગે સુખ.....
ના બનવા ચહુ અંતર્મુખ.......
#અંતર્મુખ