અંતર્મુખ શબ્દ એવો છે કે જે મુખ દેખાય તે ના કરતા અલગ જ હોય કેટલાંક લોકો જેવું બોલે તેવું કરે ના મારા વિચારથી તેઓ અંતર્મુખી લોકો કહેવાય આપણા સમાજમાં કેટલાય લોકો અંતરમુખી છે કહેવત છે કે હાથીના દાંત ચાવવાના અને બતાવવાના દાંત અલગજ હોય છે આમ હોય છે અંતર્મુખ
#અંતર્મુખ