#અંતર્મુખ
ના દસે દિશાઑ માં,
ના પૃથ્વી, આકાશ કે;
ગ્રહ ચાંદ તારાઑ માં,
આ સર્વ તૉ, સમાયેલું છે તારી અંદર;
શાને સુખ શોધે છે હર ક્ષણ,
વિશ્વ ના હર કણ કણ માં;
સહેજ બસ #અંતર્મુખ થઈ જૉ,
જાગ્રુત કર, જે ઈશ્વરે આપ્યું છે તને,
તારા માં છુપાયેલ આઠ ચક્રૉ માં...
*શુભ સવાર*
જય શ્રી કૃષ્ણા 🙏