એક વાર જ લખીશ તને, સો વાર કરતા વધુ કહીશ.
લોકો બેઠા હશે મારી સામે, જ્યારે તારી યાદો ની છબી ઓ વાગોળીશ.
દરવાજો ખુલો છે તારા માટે, તુજ સઁગ જે સોદો કર્યો.
જો દિલ મને તો આવતા રહેજો, આ હૃદય ની ડેલી ના વિસામે.
એમજ નથી કોઈ, કવિતા ઓ ગૂંથાતી મારી.
જોવો તો પ્રેમ પટ દેખાતો હશે, એક તુજ નામ સઁગ નો.
#અંતર્મુખ આ પણ પ્રેમ નામ છે.
એક તુજ નામ સઁગ નો. એક તુજ નામ સઁગ નો
#અંતર્મુખ