#અંતર્મુખ
અંતર્મુખ છું હું પણ તારા થી તો બહિર્મુખ છું ને મારા મન...
જે નથી સમજી શકતા ત્યાં અંતર્મુખ રહેવા માં જ મજા છે...
જ્યાં જરૂરી છે ત્યાં આ કલમ બહિર્મુખી બની જાય છે...
ક્યાં અંતર્મુખ રહેવું અને ક્યાં બહિર્મુખ રહેવું તે તું જ નકકી કરે છે ને મન...
✍️✍️