Gujarati Quote in Poem by Jayesh Lathiya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચાલ મન ક્યાક ફરવા જઈએ
દુનિયાથી ક્યાક દુર જઈએ
એક નવી દુનિયા વસાવીએ

એક એવી સપનાની દુનિયા રચીએ
પ્રેમ, સબંધ, વિશ્વાસ કેળવીએ

સ્વાર્થ, અભીમાન બધું ત્યાગીને
ઈન્સાનીયત ના બીજ રોપીએ

મનથી બીજાના દિલ જીતીને
તેના દિલમા જગ્યા બનાવીએ

ભુતકાળને ભુલી જઈને
વર્તમાન મા જીવીએ

બીજાની મદદના કરીએ તો કાઈ નહીં
કોઈના જીવનમાં નડતરરૂપ ના થઈએ

ચાલ મન ક્યાક ફરવા જઈએ
દુનિયાથી ક્યાક દુર જઈએ
એક નવી દુનિયા વસાવીએ

Gujarati Poem by Jayesh Lathiya : 111434866
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now