ઘડી વસંત, ઘડીભરમાં ગ્રીષ્મ થઈ જાય છે
આમ તો કેમ જિંદગી તું બદલાઈ જાય છે..?

કોઈ દી રાજા કોઈક દી અચાનક રંક થાય છે
આમ તો કેમ જિંદગી તું બદલાઈ જાય છે..?

કહી છે દરિયો તો કહી મૃગજળ સી વર્તાય છે
આમ તો કેમ જિંદગી તું બદલાઈ જાય છે..?

Gujarati Whatsapp-Status by Kiran Rathod : 111434742

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now