એ રાધા હતી,
એ ગોપી હતી,
એ મીરાં હતી,
ઘાયલ હતી,
પાગલ હતી સૌ,
કાન્હાને રંગ!
#પાગલ

Gujarati Thought by Setu : 111434716

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now