માણસને જરા ખોતરો ને ખજાનો નીકળે
સાચવીને સંઘરેલો એક જમાનો નીકળે
મળે કશે આખી જીંદગી જીવતી દટાયેલી
થાઈ બેઠી બસ એક જણ પોતાનો નીકળે .
જય માતાજી..🙏
જય શ્રી કૃષ્ણ...🌼

Gujarati Quotes by Yuvrajsinh Mahida : 111434685

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now