વ્યક્તિ જયારે પ્રેમ માં પડે છે ત્યારે તે સંપૂર્ણ પણે તેમા રંગાઈ જાય છે,પરંતુ જ્યારે એ વ્યક્તિ જેના માટે પોતાનો ઘર -પરિવાર, માતા-પિતા, પોતાનું સવૅસ્વ અને ખાસ તો તેનો સમય તેનું આખુ જીવન એ વ્યક્તિ પાછળ કાઢી નાખે છે, જો આ ઉપરાંત પણ સામે વાળો વ્યક્તિ તેને ના સમજી શકે, ત્યારે તેની લાગણી ઓ નું માત્ર મજાક બની ને રહી જાય છે અને એ વ્યક્તિ પાગલ થઈ જાય છે.
# પાગલ