સૂરજ અલગ હતો તડકા અલગ હતા,
શબ્દો જુદા હતા અને પડઘા અલગ હતા.
છેવટે સુધી તપાસ કરી પણ મળ્યા નહી,
જે સ્વપ્ન જોયા હતા રસ્તા અલગ હતા.

Gujarati Poem by Riwera : 111434600

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now