આજ મારે વાત સ્ત્રીઓના સન્માનની કરવી છે...
મેં આ stage પર કાલે એક ગેર વર્તન જોયેલ હતું એક ભાઈનું માટે જેનીએ comment થોડી ગેર વર્તન સાથે કરી હતી આમાં એક બહેન ને તો એના માટે.....
ભાઈ પહેલી વાત તો એ કે સ્ત્રીનું સમ્માન કરવું જોઈયે નહિ કે તેને ગમે ત્યારે ગમે તે રિતે બોલાવી શકીએ એ સ્ત્રી છે ... આજે સમાજમાં ઘણું આવું જોવા મલે છે જ્યાં સ્ત્રીને કોઈ ખોટી રીતે msg કરતું હોય અથવા તેને હેરાન કરે છે એટલે બધા ને એક વિનંતી છે કે તમે જે કરો એ તમને એનું ફળ મળશે જ જે કરો એની સજા પણ મળશે સમય આવશે ત્યારે ....
વાંચો થોડું સ્ત્રી શુ છે.......
" શરમના શેરડે બંધાની છું,
હા હું એક નારી છું
ના થાકી હું ના હારી હું
હા હું એક નારી છું,
ભક્તિમાં મીરા હું , પ્રિતમાં રાધા,
રુકમની પણ હું જ ને. દ્રૌપદી પણ હું જ ,
સઁધ્યા છું સાવિત્રી છું
ઇતિહાસના પંને લખાણી છું
હા હું એક નારી છું ,
વેદોનું જ્ઞાન હું જાણું
મારા આત્માનું અભિમાન હું જાણું
ના તોલો કોઈ તરાજુમાં મને
ક્યાં કોઇની બાંધી બંધાઈ છું
હા હું એક નારી છું ,
ચંડી છું ચામુંડા છુ ,
ભગવતી ને દુર્ગા છું ,
ધગતિ આગમાં જોકાણી છું
હા હું એક નારી છું ,
માણસ છો માણસ રહો પશુતા ની હદના કર ,
મને નારી રહેવા દો ચંડી બનવા મજબુર ના કર ,
હા હૂ એક નારી છું ....... "
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
💐 હમેશા સાહેબ સ્ત્રીનું સમ્માન કરો સાહેન જો કોઈ સ્ત્રીને આપવા જેવી મોંઘી વસ્તુ હોય તો તેને સમ્માન આપતા શીખો સાહેબ....💐
બસ હમેશા માટે એ વિચારી ને રાખો આપડી પણ બહેન હશે .. તો કોઈની બેન દીકરી ને ક્યારેક અપમાનિત ના કરવી અથવા તેને દુઃખ થાય એવું ના કરવું ......
Mr : N.D. Chavda ...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻