#પાગલ





મોજા સી દરિયે ઝરણાં ખોજતા પાગલ જાણી,
અસ્તિત્વ ની ધૂળ ખખેરતા સુકુ બાવળ લાગી,
આશિષ નું રક્ષા કવચ સંગ સાથે જડતાં,
વેરાન રણ વિસ્તારમાં બુંદ ઝાકળ શોધી આવી.

Gujarati Blog by

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now