આછેરા કાજલ વાળી આંખો થી એ ઘાયલ કરી ગઈ
એક સમજુ માણસ ને એ પાગલ કરી ગઈ
સાથે ચાલવાનું કહી નિર્દય હાથ છોડી ગઈ
જીવનભર તરસિયો રાખી એ યાદો ની સુનામી મૂકી ગઈ
@Raj

Gujarati Whatsapp-Status by Tr. RAJ KHARA : 111433934

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now