#પાગલ
પૂછતી નહીં કેટલો #પાગલ … કેટલો #પાગલ …
આભમાં જોને કેટલાં વાદળ…
એટલો #પાગલ …

પૂછતી નહીં કેટલો #પાગલ … કેટલો #પાગલ …
આકાશમાં જોને કેટલાં તારા💫…
એટલો #પાગલ …

Gujarati Blog by SMChauhan : 111433882

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now