પાગલ શબ્દ એવો છે કે કોઈને માટે હાસ્ય ઉત્પન્ન કરે તો કોઈને માટે દયા.પાગલ ત્યારે બનાય જ્યારે કોઈપણ વ્યક્તિ માટે, વસ્તુ માટે અાપરે બધુંજ સમર્પિત કરી દીધું હોય .હું પાગલ છું મારી આ અનમોલ જિંદગી પાછળ જે મને ઈશ્વર તરફ થી ભેટ મરી છે.

#પાગલ

Gujarati Thought by Sagar Raval : 111433880

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now