કોઈ કહે
પાગલ હતો એટલે પ્રેમ કર્યો,
તો કહે કોઈ કે પ્રેમમાં હતો એટલે પાગલ થયો,
પણ ખબર શું આ દુનિયાને
તું હતી એટલે પ્રેમ પણ થયો અને #પાગલ પણ.

Gujarati Blog by Divyesh Koriya : 111433837

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now