લાગણીઓ ભૂલી માણસ પાગલ થયો પૈસા પાછળ,
સ્નેહ ભૂલી માણસ પાગલ થયો સગવડો પાછળ.

પોતાના નું ભૂલી માણસ પાગલ થયો પારકા પાછળ,
સ્વદેશ છોડી માણસ પાગલ થયો વિદેશ પાછળ.
jigna.r.rabari
#પાગલ

Gujarati Blog by Rabari Jigna. R : 111433833

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now