આંખો થી કહેવું આસાન નથી અને
ચુપ રહેવું એ સમાધાન નથી...

કહીં દો દિલ ખોલી ને હૃદય ની વાત
કેમ કે પ્રેમ નું બીજું કોઈ નિદાન નથી...???

Gujarati Good Morning by Dharmesh Vala : 111433830

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now