#પાગલ

લાગણીઓ પણ ક્યાંક મનમુકીને વહી જતી હોય છે..
તેમ છતાં ત્યાં પણ પ્રેમની ઓટ તો રહી જતી હોય છે..

જયારે પ્રેમની નદીઓ સુકાઈ જાય છે..
ત્યારે સમુદ્ર પણ પાગલ થઇ જાય છે..

જીગર "અનામી રાઇટર

Gujarati Good Morning by જીગર _અનામી રાઇટર : 111433724

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now