એ ઘાયલ છે,
એ પાગલ છે,
એની દુનિયામાં મશગુલ છે,
દીવાનગીમાં ગળાડૂબ છે,
અલ્લડ એની અદા છે,
એ એક પ્રેમી છે.

#પાગલ

Gujarati Thought by Setu : 111433706

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now