કોઈપણ વ્યક્તિ નો મોટા માં મોટો જો દુશ્મન હોય તો એ માત્ર ને માત્ર એની અંદર રહેલો ' ડર' જ છે. એના સિવાય બીજું કોઈપણ નથી,પણ હા, જે દિવસે વ્યક્તિ નાં દિલ દિમાગ માંથી આ ' ડર ' નીકળી ગયો ને તો એ દિવસે વ્યક્તિ ભલ ભલા ઇતિહાસ નાં પન્ના પણ બદલી શકે છે.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
કેશર કુંજ