એક ઇચ્છા હોય કો સંકોરી શકીએ,
એક દરિયાની ઉપર થોડા બંધ આવે?
વાત તારી આવતાની સાથે બગીચે,
ફુલને કારણ વિનાના આઘાત આવે.

Gujarati Poem by Riwera : 111433313

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now