કોઈએ પૂછ્યું મને કે પ્રેમ નો પરિચય શું આપી શકાય?
દર્દ,આતુરતા,આંસુ,મીઠો મધુર ઝગડો,ચિંતા,વિસરાયેલી દુનિયા,પાગલપન,વચનો, મુલાકાત,વિરહ,રોમાન્સ આ બધું મિશ્રણ ભેગુ થાય પ્રેમ માં એવું મે કહ્યુ.#પરિચય
લિ.ભાવેશ એસ રાવલ

Gujarati Blog by Writer Bhavesh Rawal : 111432256

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now